Sports, Sports news | Fifa World Cup 2018 Colombian man helps deaf blind friend enjoy world cup, Futbol, Football, Soccer, FIFA 18 - Gujaratdivyabhaskar news,sports,cricket,football,futbol,world,Indian,business,health,entertainment

Breaking News

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, July 2, 2018

Sports, Sports news | Fifa World Cup 2018 Colombian man helps deaf blind friend enjoy world cup, Futbol, Football, Soccer, FIFA 18

Sports, Sports news| પોતાના અંધ મિત્રને વર્લ્ડકપ જોવા માટે કંઈક આ રીતે મદદ| Fifa World Cup 2018 Colombian man helps deaf-blind friend enjoy world cup, Futbol, Football, Soccer, FIFA 18

Sports ફિફા વર્લ્ડ(FIFA world Cup)Football કપનો ખુમાર લોકોના માથા પર ચઢી રહ્યો છે જેમ જેમ મેચો રમાતી જાય છે તેમ તેમ લોકોમાં તેની દીવાનગી વધી રહી છે. Sports news ઉદાહરણ તરીકે આર્જેન્ટિનાના કેદીઓને મેચ નહીં બતાવવાને કારણે તેમને ભૂખ હડતાલ કરી નાખી. તેની સાથે સાથે ફિફાના પૂર્વ અધ્યક્ષ જેમના પર 6 વર્ષની બેન હતો તેમને futbol વર્લ્ડ કપ જોવા માટે રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી આપવામાં આવી. પરંતુ આ બધાની વચ્ચે એક એવો પણ મામલો છે જેને સાંભળીને તમે ચોંકી જશો.
Gujarat news,sports,cricket,Football,futbol,world,Indian,business,health,entertainment,magazine,gujarati,business news,gujarati news,health tips,News
Sports, Sports news | Fifa World Cup 2018 Colombian man helps deaf-blind friend enjoy world cup, Futbol, Football, Soccer, FIFA 18

પોતાના અંધ મિત્રને વર્લ્ડકપ જોવા માટે કંઈક આ રીતે મદદ

જરા વિચાર કરો કોઈ અંધ અને બહેરા, ગૂંગા વ્યક્તિને (fifa 18)ફિફા વિશે શુ ખબર પડતી હશે. Sports પરંતુ હવે અંધ અને બહેરા, ગૂંગા વ્યક્તિ પણ (FIFA) ફીફાનો આનંદ લઇ રહ્યા છે. ખરેખર કોલંબિયન ટીમના ફેન જૉશ રિચાર્ડ ગેલિગો (Football) ફૂટબૉલ જોઈને જ મોટા થયા છે. પરંતુ 9 વર્ષની ઉંમરમાં એક બીમારીને કારણે તેમને પોતાની આખો ગુમાવી દીધી તેની સાથે સાથે આ બીમારીને કારણે તેમની સાંભળવાની ક્ષમતા પણ છીનવાઈ ગયી. કોઈના પણ માટે આ ઘટના પછી (Futbol)ફૂટબૉલ જોવાનું સપનું તૂટી શકે છે. પરંતુ જૉશના મામલામાં આવું થયું નહીં.
સ્કાય ન્યુઝ ઘ્વારા એક શાનદાર વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જોશના મિત્ર સિઝરે એક નાની Football(ફૂટબૉલ) પીચ બનાવી છે. આ પીચ પર તેઓ પોતાના અંધ મિત્ર જોશને (Fifa World Cup) ફિફા મેચનું લાઈવ સમજાવે છે. સીઝર તેના મિત્ર જોશનો હાથ પકડે છે અને તેની આંગળીઓને ખેલાડીની પોઝિશન મુજબ ચલાવે છે. સીઝર પોતાની આખો ઘ્વારા મેચ જોઈને જોશને આંગળીઓના હલન ચલણ ઘ્વારા આખી મેચ સમજાવી દે છે. તેને સારી રીતે સમજવા માટે આ વીડિયો જુઓ…
A Colombian man helps his deaf and blind friend experience the joy of their team's campaign


No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages