India, Crime news, Gujarati, Rapist Stripped naked paraded by the public in Nagaland - Gujaratdivyabhaskar news,sports,cricket,football,futbol,world,Indian,business,health,entertainment

Breaking News

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, July 2, 2018

India, Crime news, Gujarati, Rapist Stripped naked paraded by the public in Nagaland

India, Crime news, Gujarati, Rapist Stripped naked paraded by the public in Nagaland

આરોપીએ બળાત્કારની કબૂલાત કરી, લોકોએ નગ્ન કરીને ફેરવ્યો

Gujarat news,sports,cricket,Football,futbol,world,Indian,business,health,entertainment,magazine,gujarati,business news,gujarati news,health tips,News
India, Crime news, Gujarati, Rapist Stripped naked paraded by the public in Nagaland 

રેપના આરોપી પર ભીડનો નિર્ણય

India, Crime news, Gujarati નાગાલેન્ડ ના લૉંગલેન વિસ્તારમાં 27 જૂને સાતમા ધોરણમાં ભણતી બાળકી સાથે રેપની ઘટના ઘટી. બાળકી સાથે 29 વર્ષના એક આરોપી લોન્ગયા ફોમૅ રેપ કર્યો. આરોપી ઘ્વારા પોતાનો આરોપ પણ કબૂલ કરી લેવામાં આવ્યો છે. આ ઘટનાના બે દિવસ પછી લોકોએ આરોપીને પકડી લીધો. ત્યારપછી લોકોએ સ્થાનીય મહિલા સંગઠન કાર્યકર્તાઓ સાથે મળીને આરોપીને સજા આપી.
Gujarat news,sports,cricket,Football,futbol,world,Indian,business,health,entertainment,magazine,gujarati,business news,gujarati news,health tips,News
India, Crime news, Gujarati, Rapist Stripped naked paraded by the public in Nagaland 

બધાની વચ્ચે પીટાઈ અને નગ્ન કરીને ફેરવ્યો

India, Crime news, Gujarati મહિલા સંગઠન કાર્યકર્તાઓ અને સ્થાનીય લોકોએ આરોપી યુવકની જોરદાર પીટાઈ કરી. તેને ગામની વચ્ચે નગ્ન કરીને બાંધી દીધો અને આવતા જતા લોકો તેની પીટાઈ કરતા રહ્યા. એટલું જ નહીં પરંતુ આરોપીને નગ્ન કરીને આખા ગામમાં ફેરવ્યો. તેને ગળા પર એક બોર્ડ પણ લટકાવવામાં આવ્યું જેના પર લખ્યું હતું કે, મેં એક નાબાલિક સાથે બળાત્કાર કર્યો છે. ત્યારપછી તેના હાથ અને પગ થાંભલા સાથે બાંધીને તેની પીટાઈ કરવામાં આવી.
Gujarat news,sports,cricket,Football,futbol,world,Indian,business,health,entertainment,magazine,gujarati,business news,gujarati news,health tips,News
India, Crime news, Gujarati, Rapist Stripped naked paraded by the public in Nagaland 

પોલીસે ધરપકડ કરીને કેસ નોંધ્યો

India, Crime news, Gujarati
આરોપી ઘ્વારા ભીડ સામે પોતાનું ગુનો પણ કબૂલ કરી લેવામાં આવ્યો. ત્યારપછી લોકોએ તેને પોલીસને સોંપી દીધો આરોપીને પાઠ ભણાવવા અને બાકી લોકોના મનમાં ભય પેદા કરવા માટે આવું પગલું ભરવામાં આવ્યું હતું.

Gujaratdivyabhaskar news, sports, cricket, football, futbol, world, Indian, business, health, entertainment, magazine, Gujarati, business news, Gujarati news, health tips, Gujarat Samachar, world news, Gujarat, cricket score, sports news, cricket news, business. Gujarat Samachar, Read Gujarati Top News and Samachar Headlines today in the Gujarati Language. Latest Gujarati News, News Headlines & Breaking News from India in Gujarati. Gujarat Samachar is world's highest selling Gujarati Newspaper.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages