ધ્યાન આપવા જેવી બાબત છે કે નેહાને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. પોતાના વધી રહેલા વજનને કારણે તેમની ઘણી આલોચના પણ થતી હતી. પરંતુ આ ફોટો જોઈને તમે કહેશો કે નેહા ખરેખર કોઈ બોલિવૂડ સુપરસ્ટારથી ઓછી નથી. Entertainment અહીં જાણો ટેલિવિઝન સુપરસ્ટાર નેહા પેન્ડસે વિશે કેટલીક રસપ્રદ બાબતો અને તેની સુંદર ફોટો પર એક નજર કરો.
મેડમ નહીં મિસ
નેહાની લેટેસ્ટ તસ્વીર જોઈને લાગે છે કે તેઓ મેડમ નહીં પરંતુ હવે મિસ બની ચુકી છે.
 |
Entertainment tellywood may i come madam fame neha pendse bold pic |
મરાઠી મુલગી
ટીવીનો ફેમસ ચેહરો બની ચુકેલી નેહા મરાઠી ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી ચુકી છે.
 |
Entertainment tellywood may i come madam fame neha pendse bold pic |
વજન ઓછું કર્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેહાનો આ પોલ ડાન્સ પણ વજન ઓછું કરવાનો એક ભાગ છે.
 |
Entertainment tellywood may i come madam fame neha pendse bold pic |
કપિલ શર્મા સાથે
નેહાએ હાલમાં જ કપિલ શર્મા સાથે તેમનો લેટેસ્ટ શૉ ફેમેલી ટાઈમ વિથ કપિલ શર્મા હોસ્ટ કર્યો હતો.
 |
Entertainment tellywood may i come madam fame neha pendse bold pic |
Entertainment
કી રાત નેહાના ફેન્સ તેમની એન્ટરટેઇમેન્ટ કી રાતમાં એન્ટ્રીને લઈને ખુબ જ ઉત્સાહિત છે.
 |
Entertainment tellywood may i come madam fame neha pendse bold pic |
રાતો રાત સ્ટાર
મેં આઈ કમ ઈન મેડમ સિરિયલએ તેમને રાતો રાત સ્ટાર બનાવી હતી.
 |
Entertainment tellywood may i come madam fame neha pendse bold pic |
Entertainment tellywood may i come madam fame neha pendse bold pic
For Breaking News from Gujarati gujaratdivyabhaskar. Get instant news updates throughout the day.subscribe to gujaratdivyabhaskar.
Gujaratdivyabhaskar news, sports, cricket, football, futbol, world, Indian, business, health, entertainment, magazine, Gujarati, business news, Gujarati news, health tips, Gujarat Samachar, world news, Gujarat, cricket score, sports news, cricket news, business. Gujarat Samachar, Read Gujarati Top News and Samachar Headlines today in the Gujarati Language. Latest Gujarati News, News Headlines & Breaking News from India in Gujarati. Gujarat Samachar is world's highest selling Gujarati Newspaper.
No comments:
Post a Comment