India, Gujarat- monsoon updates heavy rainfall expected northen states, Gujarati News, Breaking News
મોન્સુન અપડેટઃ આગામી 24 કલાકમાં ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ
India, Gujarat આગામી 24 કલાકમાં ચોમાસુ વધુ ઉત્તર તરફ આગળ વધવાની સંભાવનાને પગલે આગામી 24 કલાકમાં ઉત્તરપ્રદેશના ઉત્તરી ભાગો, બિહાર, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ, પશ્ચિમ હિમાલયના મોટાભાગના સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેમ ભારતીય(Indian) હવામાન વિભાગના તાજતરના સમાચારના જણાવવામાં આવ્યુ છે.
India, Gujarat- monsoon updates heavy rainfall expected northen states, Gujarati News, Breaking News
India વળી, ઉત્તરાખંડના તળેટી પ્રદેશ, પૂર્વ ઉત્તરપ્રદેશ, બિહાર, સબહિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને મેઘાલયમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે તેમ આઈએમડીમાં ઉમેરવામાં આવ્યુ છે.
હિમાચલપ્રદેશ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને અરુણાચલપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. Gujarati news ઉત્તર હરિયાણા, ચંદીગઢ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડીશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, કોંકણ અને ગોવા, રાયલસીમા, તમિલનાડુ, લક્ષદ્વીપ અને કર્ણાટક દરિયાકાંઠો ભારે વરસાદ પડવાની સંભાવના છે.
India, Gujarat- monsoon updates heavy rainfall expected northen states, Gujarati News, Breaking News
વળી ભારતીય(Indian) હવામાન વિભાગે જણાવ્યુ હતુ કે આસામા અને મેઘાલયના દૂરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. પૂર્વીય ઉત્તરપ્રદેશ, સબ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમા આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ આવવાની સંભાવના છે તેમ તેમાં ઉમેરવામાં આવ્યુ હતુ.
India, Gujarat- monsoon updates heavy rainfall expected northen states, Gujarati News, Breaking News
gujaratdivyabhaskar જમ્મુ કાશ્મીર, ઉતરાખંડ, પંજાબ, ઉત્તર હરિયાણા, ચંદીગઢ,પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, અરુણાચલપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કોંકણ અને ગોવા તેમજ તમિલનાડુમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે તેમ તેમાં જણાવવામાં આવ્યુ છે. સબ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટક દરિયાકાંઠે ભારે વરસાદ માટે ચેતવણી આપવામાં આવી છે.
કોંકણ અને ગોવા તેમજ કર્ણાટક દરિયાકાંઠે ગુરુવારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. gujaratdivyabhaskar બિહારના મોટાભાગમાં, સબહિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, કોંકણ અને ગોવા તેમજ કર્ણાટક દરિયાકાંઠે અને આસામ તેમજ મેઘાલયના મોટાભાગ, કેરળ, પૂર્વ ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ, અરુણાચલપ્રદેશ અને હિમાચલપ્રદેશમાં અમુક જગ્યાએ, પંજાબ, દિલ્હી, હરિયાણા અને ચંદીગઢ, ગુજરાત, પૂર્વ મધ્યપ્રદેશ, ઝારખંડ, ગંગેટીક પશ્ચિમ બંગાળ, ઓડીશા, આંધ્રપ્રદેશ દરિયાકાંઠે તેમજ અંદમાન અને નિકોબાર ટાપુઓ પર ગઈકાલે 08.30 કલાકથી 17.30 કલાક સુધીમાં વરસાદ નોંધવામાં આવ્યો હતો.
For Breaking News from Gujarati gujaratdivyabhaskar.Get instant news updates throughout the day.subscribe to gujaratdivyabhaskar.
Gujaratdivyabhaskar news, sports, cricket, football, futbol, world, Indian, business, health, entertainment, magazine, Gujarati, business news, Gujarati news, health tips, Gujarat Samachar, world news, Gujarat, cricket score, sports news, cricket news, business. Gujarat Samachar, Read Gujarati Top News and Samachar Headlines today in the Gujarati Language. Latest Gujarati News, News Headlines & Breaking News from India in Gujarati. Gujarat Samachar is world's highest selling Gujarati Newspaper.
No comments:
Post a Comment