NRI News Deepika-Ranveer will do this rite of custom marriage | દીપિકા-રણવીર આ રીતિ-રિવાજથી કરશે લગ્ન - Gujaratdivyabhaskar news,sports,cricket,football,futbol,world,Indian,business,health,entertainment

Breaking News

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, July 2, 2018

NRI News Deepika-Ranveer will do this rite of custom marriage | દીપિકા-રણવીર આ રીતિ-રિવાજથી કરશે લગ્ન

NRI News Deepika-Ranveer will do this rite of custom marriage | દીપિકા-રણવીર આ રીતિ-રિવાજથી કરશે લગ્ન
Gujarat news,sports,cricket,Football,futbol,world,Indian,business,health,entertainment,magazine,gujarati,business news,gujarati news,health tips,News
NRI News Deepika-Ranveer will do this rite of custom marriage | દીપિકા-રણવીર આ રીતિ-રિવાજથી કરશે લગ્ન
NRI news ઓડિયન્સના દિલ જીતનારી જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હાલમાં પોતાના લગ્નને લઇને ચર્ચામાં છે. લાંબા સમયથી આ બંને એકબીજા સાથે રિલેશનશિપમાં છે અને તેમના લગ્ન ચર્ચા સતત ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ સ્ટાર કપલ નવેમ્બરમાં લગ્ન કરશે.
આ વચ્ચે દીપિકા અને રણવીરની લગ્નથી જોડાયેલી વધુ એક ચર્ચા સામે આવી છે. જેણે જાણ્યા પછી તેમના ફેન્સમાં તેમના લગ્નને લઇને એક્સાઇટમેન્ટ વધી જશે. NRI મીડિયામાં ચાલી રહેલી ચર્ચા અનુસાર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઇટલીમાં ડેસ્ટિનેશન વેડિંગ કરી શકો છે એટલું જ નહી આ લગ્ન ઇટાલિયન રીતિ-રિવાજથી કરશે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ વચ્ચે લગ્ન

આ પહેલા બંને ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા ઇચ્છતા હતા, પરંતુ કોઇ કારણોસર તેમને આ નિર્ણય બદલવો પડ્યો. સૂત્રોનુસાર, દીપિકા-રણવીર 12-16 નવેમ્બરની વચ્ચે લગ્ન કરી શકે છે. બંનેની ફેમિલી હાલમાં લગ્નની તૈયારીઓ કરી રહી છે
કહેવામાં આવી રહ્યુ છે, ગત દિવસોમાં આ સ્ટાર કપલ શ્રીલંકામાં સમય વિતાવી રહ્યા હતા, ત્યાં તેમને ગૂપચૂપ રીતે સગાઇ કરી લીધી હતી. આ કપલ લગ્નની થીમની એક એડમાં પણ દેખાશે, જેમ પોતાના લગ્ન પહેલા ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા એક લગ્નની થીમ પરની એડ લઇને આવ્યા હતા.
તમને જણાવી દઇએ કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘રામલીલા’થી એકબીજાના પ્રેમમાં છે. આ કપલ ‘રામલીલા’ સિવાય ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ જેવી ફિલ્મો સાથે કરી છે, તો હવે ફેન્સ વચ્ચે પણ તેમના લગ્નને લઇને ખૂબ જ એક્સાઇટમેન્ટ છે.

Gujaratdivyabhaskar news, sports, cricket, football, futbol, world, Indian, business, health, entertainment, magazine, Gujarati, business news, Gujarati news, health tips, Gujarat Samachar, world news, Gujarat, cricket score, sports news, cricket news, business. Gujarat Samachar, Read Gujarati Top News and Samachar Headlines today in the Gujarati Language. Latest Gujarati News, News Headlines & Breaking News from India in Gujarati. Gujarat Samachar is world's highest selling Gujarati Newspaper.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages