Sports, Cricket, News, પ્રેકટીસ મેચમાં કોહલીની બેટિંગ અને અર્જુન તેંડુલકરની બોલિંગ | Arjun Tendulkar practised with Virat Kohli and Ravi Shastri, Cricket News, cricket score
![]() |
Sports, Cricket, News, Arjun Tendulkar practised with Virat Kohli and Ravi Shastri, Cricket News, cricket score |
પ્રેકટીસ સેશનમાં અર્જુન તેંડુલકર
Sports આપણે જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ બોલિંગ કોચ સનથ કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારા માટે cricket અર્જુન ટીમના બીજા સદસ્ય જેવો જ છે. સનથ કુમારને પૂછવામાં આવ્યું હતું કે તેઓ અર્જુન તેંડુલકર સાથે કેવો વ્યવહાર કરશે કારણકે તેના સિલેક્શને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેના જવાબમાં તેમને કહ્યું કે તેઓ તેના વિશે કઈ નથી જાણતા. તેના વિશે વિચારવું તેમનું કામ નથી. કોચ તરીકે મારા માટે બધા જ એકસરખા છે. મારુ કામ તેમના ઘ્વારા સારું પ્રદર્શન કરાવવાનું છે. આ પ્રેકટીસ સેશનમાં અર્જુન તેંડુલકર ભારતના Cricket કેપ્ટન વિરાટ કોહલી સામે બોલિંગ કરતા નજરે પડ્યા હતા. Sports News
કોચિંગ ટિપ્સ
Cricket News અર્જુન પહેલા પણ ભારતીય મહિલા અને પુરુષ બંને ટીમ સાથે ટ્રેનિંગ કરી ચુક્યા છે. બીસીસીઆઈ ઘ્વારા ટ્વિટર પર કોચ રવિ શાસ્ત્રી અને અર્જુન તેંડુલકરની ફોટો કરી તેના વિશે જાણકારી આપવામાં આવી.
![]() |
Sports, Cricket, News, Arjun Tendulkar practised with Virat Kohli and Ravi Shastri, Cricket News, cricket score |
ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે
ભારતીય Cricket ટીમ પોતાની લાંબી સિરીઝ માટે ઇંગ્લેન્ડ પહોંચી ચુકી છે. અહીં ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત 3 જુલાઈ દરમિયાન થશે, જ્યાં તેમને 3 ટી20, 3 વનડે અને 5 ટેસ્ટ Crickrt મેચ સિરીઝ રમવાની છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઇન્ડિયા 27 અને 29 જૂને આયર્લેન્ડ સાથે બે ટી20 મેચ રમશે.
Gujaratdivyabhaskar news, sports, cricket, football, futbol, world, Indian, business, health, entertainment, magazine, Gujarati, business news, Gujarati news, health tips, Gujarat Samachar, world news, Gujarat, cricket score, sports news, cricket news, business. Gujarat Samachar, Read Gujarati Top News and Samachar Headlines today in the Gujarati Language. Latest Gujarati News, News Headlines & Breaking News from India in Gujarati. Gujarat Samachar is world's highest selling Gujarati Newspaper.
No comments:
Post a Comment