Gujarat news, Narmada continuous increase in the surface of Narmada dam, Gujarat Magazine, India, World, News - Gujaratdivyabhaskar news,sports,cricket,football,futbol,world,Indian,business,health,entertainment

Breaking News

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, July 2, 2018

Gujarat news, Narmada continuous increase in the surface of Narmada dam, Gujarat Magazine, India, World, News

Gujarat news, નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, જળ સંકટ થશે દૂર | Narmada continuous increase in the surface of Narmada dam, Gujarat Magazine, India, World, News

નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, જળ સંકટ થશે દૂર

નર્મદાઃ Gujarat રાજ્યભરમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ક્યાંક મેઘરાજા મનમુકીને વરસ્યા છે તો ક્યાંક માત્ર સામાન્ય વરસાદ થયો છે. ત્યારે Gujarat રાજ્યની જીવાદોરી ગણાતી નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. Gujarat news નર્મદાના ડેમની જળ સપાટીમાં વધારો થવાથી રાજ્ય પર તોળાઈ રહેલા જળ સંકટમાં રાહત રાહત પ્રાપ્ત થઈ છે.
Gujarat news,sports,cricket,Football,futbol,world,Indian,business,health,entertainment,magazine,gujarati,business news,gujarati news,health tips,News
Gujarat news, Narmada continuous increase in the surface of Narmada dam, Gujarat Magazine, India, World, News
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે. Gujarat ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે જેના કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી અત્યારે કુલ 8840 ક્યુસેક જેટલી પાણીની આવક થઈ રહી છે. ત્યારે અત્યારે ડેમની સપાટી 108.43 મીટર પર પહોંચી છે.
Gujrat News ડેમની સપાટી 110 મીટર સુધી જ્યારે પહોંચી જશે ત્યારે ડેમના પાવર હાઉસને ચાલુ કરવામાં આવશે. તો સરદાર સરોવર ડેમમાં પણ પાણીની આવક વધતા સરકારે પણ રાહતનો શ્વાસ લીધો છે. અત્યારે હાલ ડેમમાં માં 3391.10 MCM  જેટલો પાણીનો જથ્થો છે. અત્યારે હાલ મેઈન કેનાલમાં 1236 ક્યુસેક પાણી IBPT માંથી છોડવામાં આવી રહ્યું છે.

Gujaratdivyabhaskar news, sports, cricket, football, futbol, world, Indian, business, health, entertainment, magazine, Gujarati, business news, Gujarati news, health tips, Gujarat Samachar, world news, Gujarat, cricket score, sports news, cricket news, business. Gujarat Samachar, Read Gujarati Top News and Samachar Headlines today in the Gujarati Language. Latest Gujarati News, News Headlines & Breaking News from India in Gujarati. Gujarat Samachar is world's highest selling Gujarati Newspaper.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages