Magazine, Gujarat- Ahmadabad police released the notification for 141th rath yatra
અમદાવાદમાં 141મી રથયાત્રાને લઇ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું
![]() |
Magazine, Gujarat- Ahmadabad police released the notification for 141th rath yatra |
Magazine, Gujarat-અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાને લઈને પોલીસ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રથયાત્રાનાં રૂટનાં તમામ રસ્તાઓને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયાં છે. આગામી તારીખ 13 અને 14મી જૂલાઈનાં આ તમામ રસ્તાઓ પર કોઈ પણ પોતાનાં વાહન પાર્કિંગ નહીં કરી શકે.
નો પાર્કિંગ ઝોન જાહેર કરાયેલાં રસ્તાઓમાં જમાલપુર દરવાજાથી જમાલપુર ચકલા સુધીનો રોડ અને ત્યાર બાદ ખમાસા, ગોળલીમડા, આસ્ટોડિયા ચકલા, રાયપુર ચકલા, ખાડિયા, પાંચ કુવા અને માણેકચોક સુધીનાં રસ્તાને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયાં છે. આ સિવાય શાહપુર દરવાજાથી રંગીલા પોલીસ ચોરી સુધીનાં રોડને પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરી દેવાયો છે. Magazine, Gujarat
દિલ્હી ચકલા, ઘી કાંટા, દાણીપીઠથી ખમાસા સુધીનાં રોડને પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને આ તમામ રૂટ પર પોલીસનું સઘન પેટ્રોલીંગ પણ વધારી દેવામાં આવ્યું છે. Magazine, Gujarat-અમદાવાદઃ રથયાત્રાનાં બે દિવસ સુધી આ રસ્તાઓ પર કોઈ પણ પોતાનાં વાહન પાર્ક નહીં કરી શકે અને જો કોઈ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
The post અમદાવાદમાં 141મી રથયાત્રાને લઇ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું
For Breaking News from Gujarati gujaratdivyabhaskar.Get instant news updates throughout the day.subscribe to gujaratdivyabhaskar.
Gujaratdivyabhaskar news, sports, cricket, football, futbol, world, Indian, business, health, entertainment, magazine, Gujarati, business news, Gujarati news, health tips, Gujarat Samachar, world news, Gujarat, cricket score, sports news, cricket news, business. Gujarat Samachar, Read Gujarati Top News and Samachar Headlines today in the Gujarati Language. Latest Gujarati News, News Headlines & Breaking News from India in Gujarati. Gujarat Samachar is world's highest selling Gujarati Newspaper.
No comments:
Post a Comment