Gujarat –Indian- business -North Gujarat News
પાણીના પાઉચ અને 1 લીટરની બોટલના નમૂના લીધા હતા નમુના સબસ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડ આવતાં કાર્યવાહી
![]() |
પાણીના પાઉચ અને 1 લીટરની બોટલના નમૂના લીધા હતા નમુના સબસ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડ આવતાં કાર્યવાહી |
Gujarat મોડાસાના હજીરા વિસ્તારમાં જીઆઈડીસી ખાતે ચાલતાં મિનરલ વોટરના business એકમમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડયા હતા.તે દરમ્યાન એકમમાંથી પાઉચ અને એક લીટરની બોટલના નમૂના લેવામાં આવ્યા હતા.જે પરિક્ષણમાં સબસ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડ આવતાં નિવાસી અધિક કલેકટરે જુદાજુદા બે કેસમાં મિનરલ વોટરના એકમને રૃપિયા ચાર લાખનો દંડ ફટકાર્યો હતો.
In India મિનરલ વોર્ટરના નામે લોકોના આરોગ્યને નુકશાન થાય તેવું પાણી પધરાવવામાં આવતું હોવાના ઘણા કિસ્સાઓ જોવા મળે છે.જયારે મોડાસા જીઆઈડીસીમાં નિવૃત સેલટેક્ષ અધિકારીની પત્નીના નામે ચાલતી એ.કે.ફ્રુડર્સ એન્ડ બેવરેજીસ (અરિહંત ઈન્ડસ્ટ્રીઝ) આવેલી છે.જયાં આગળ પાઉચ અને મિનરલ વોટરની બોટલ તૈયાર કરવામાં આવે છે. ત્યાર બાદ તેનું વેચાણ બજારમાં કરવામાં આવે છે.
મિનરલ વોટરના એકમ ઉપર ખોરાક અને ઔષધ નિયમન હિંમતનગરની ટીમે દરોડા પાડયા હતા.તપાસ દરમ્યાન પાણીના પાઉચ અને એક લીટર મિનરલ વોટરની બોટલના નમૂના મેળવી પરીક્ષણ માટે વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.ત્યાર બાદ પરીક્ષણમાં બ્લુઆઈસ ૨૦૦ મી.લી.પાણીના પાઉચ ઉપર ફ્રુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ અંતર્ગત પેકીંગ એન્ડ લેબલીંગ રેગ્યુલેશન મુજબ લાયસન્સ ની વિગતો લખેલી ન હોવાથી કાયદાની કલમ ૩(૧)(ઝેડ,એફ)મુજબ મિસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યા છે.
Gujarat News જયારે એક લીટરની પાણીની બોટલ ઉપર લાયસન્સ નંબર અને નેટ કર્વાલીટી ન લખવાના કારણે લેબલીંગ રેગ્યુલેશનની કલમ હેઠળ આ નમૂનો મિસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યો હતો.સદ્દર બોટલમાંનુ પાણી પેકેજ ડ્રીંકીગ વોટરના ધોરણોનુસાર ન હોવાથી નમૂનો સબ સ્ટડાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો હતો.જે અંગેનો કસ અરવલ્લી જિલ્લા અધિક કલેકટરની કોર્ટમાં ચાલી જતાં એ.કે.ફ્રુડર્સ એન્ડ બેવરેજીસના માલીકને બંને કેસમાં બે-બે લાખ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ મોડાસા શહેરમાં મિનરલ વોટરના એકમના માલીકને રૃપિયા ચાર લાખનો દંડ કરાતાં ચકચાર મચી ગઈ હતી.
Gujaratdivyabhaskar news, sports, cricket, football, futbol, world, Indian, business, health, entertainment, magazine, Gujarati, business news, Gujarati news, health tips, Gujarat Samachar, world news, Gujarat, cricket score, sports news, cricket news, business. Gujarat Samachar, Read Gujarati Top News and Samachar Headlines today in the Gujarati Language. Latest Gujarati News, News Headlines & Breaking News from India in Gujarati. Gujarat Samachar is world's highest selling Gujarati Newspaper.
No comments:
Post a Comment