Gujarat news, business, Indian News પીએનબી સ્કેમ આરોપી નીરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ | Red Corner Notice issued against Nirav Modi by Interpol in connection with PNB Scam Case
![]() |
Gujarat news, business, Indian News પીએનબી સ્કેમ આરોપી નીરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ | Red Corner Notice issued against Nirav Modi by Interpol in connection with PNB Scam Case |
ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન (ઇન્ટરપોલ) તરફ થી સોમવારે પંજાબ નેશનલ બેંક સ્કેમમાં ફસાયેલા નીરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવ્યું છે. નીરવ મોદીની સાથે સાથે તેમના ભાઈ નીશલ મોદી અને તેના કરીબી સુભાષ પરબ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. પીએનબી સ્કેમ 13,578 કરોડ રૂપિયાનો છે અને તેનો મુખ્ય આરોપી નીરવ મોદી છે.
નોટિસ ઘ્વારા પોલીસ એજેન્સીઓને તાકાત મળી:-
Indian News:- સૂત્રો ઘ્વારા જણાવ્યા અનુસાર આ ત્રણે વિરુદ્ધ સીબીઆઈ અને ઈડી તરફથી દગાખોરી, ષડયંત્ર, અને મની લોન્ડરિંગ જેવા કેસના આધારે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. સીબીઆઈ ઘ્વારા ગયા મહિને ઇન્ટરપોલ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો અને નીરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવા અંગે માંગ કરી હતી. રેડ કોર્નર નોટિસ પછી 190 દેશોની પોલીસ એજેન્સીઓને નીરવ મોદીની ધરપકડ કરવાની તાકાત મળી ગયી છે. નીરવ મોદી સાથે તેમની અમેરિકી મૂળની પત્ની એમી, ભાઈ નિશાલ, કાકા મેહુલ ચોક્સી જેઓ ગીતાંજલિ ગ્રૂપના પ્રોમોટર છે, આ બધા જ જાન્યુઆરીના પહેલા અઠવાડિયે દેશ છોડીને ભાગી ગયા હતા. ત્યારપછી પીએનબી ઘ્વારા સીબીઆઇમાં ફરિયાદ નોંધાવી હતી.
Gujaratdivyabhaskar news, sports, cricket, football, futbol, world, Indian, business, health, entertainment, magazine, Gujarati, business news, Gujarati news, health tips, Gujarat Samachar, world news, Gujarat, cricket score, sports news, cricket news, business. Gujarat Samachar, Read Gujarati Top News and Samachar Headlines today in the Gujarati Language. Latest Gujarati News, News Headlines & Breaking News from India in Gujarati. Gujarat Samachar is world's highest selling Gujarati Newspaper.
No comments:
Post a Comment