Gujarati News, Cricket, former India cricketer Vinod Kambli and his wife Andrea had an altercation with music composer Ankur Tiwari and his father.
કાંબલી અને તેની પત્ની પર મારપીટનો આરોપ, એફઆઈઆર ફાઈલ
![]() |
Gujarati News, Cricket, former India cricketer Vinod Kambli and his wife Andrea had an altercation with music composer Ankur Tiwari and his father. |
કાંબલીએ કંઈ સમજ્યા વિચાર્યા વિના તેને મારવાનુ ચાલુ કર્યુ
Gujarati news કાંબલી અને તેની પત્ની પર મારપીટનો આરોપ મુંબઈ મિરરના સમાચાર મુજબ મુંબઈના એક મોલમાં રાજેન્દ્ર કુમાર તિવારી (58) નો હાથ કથિત રીતે કાંબલીની પત્નીના હાથને અડી ગયો હતો. આના પર કાંબલીએ કંઈ સમજ્યા વિચાર્યા વિના તેને મારવાનુ ચાલુ કરી દીધુ. રાજેન્દ્રના પુત્ર અંકુર તિવારીએ જણાવ્યુ કે આ ઘટના તે સમયે બની જ્યારે તેમના પિતા તેમની દીકરીને ગેમિંગ ઝોનથી લઈને ફૂડ કોર્ટ આવી રહ્યા હતા. મારા પિતા હતપ્રભ હતા. તેમણે અમને આ ઘટના કીધી તો હું કાંબલી પાસે ગયો અને તેને સમજાવવાની કોશિશ કરી જેથી મામલાનો ઉકેલ આવી શકે પરંતુ કાંબલી કંઈ સાંભળવા તૈયાર જ નહોતો. તેણે મને પણ ધક્કો મારી દીધો અને ગાળો દેવા લાગ્યો.
![]() |
Gujarati News, Cricket, former India cricketer Vinod Kambli and his wife Andrea had an altercation with music composer Ankur Tiwari and his father. |
કાંબલીની પત્ની તેની સેન્ડલ કાઢી મને મારવા માટે…
Indian Cricket કાંબલીની પત્નીએ મને મારવા માટે પોતાની સેન્ડલ કાઢી અને ગાળો દેવા લાગી. હું તો તેમને એ કહેવા ગયો હતો કે અમે તેમનુ સમ્માન કરીએ છીએ અને એ ભૂલથી થઈ ગયુ હશે. Gujarati news તેમના આવા વ્યવહાર બાદ અમે પોલિસ સ્ટેશન ગયા અને ફરિયાદ દાખલ કરાવી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ અંકુર તિવારીના હાથમાં નખના ઉઝરડા હતા.
![]() |
Gujarati News, Cricket, former India cricketer Vinod Kambli and his wife Andrea had an altercation with music composer Ankur Tiwari and his father. |
અંકુરના બાપે મારી પત્નીને અયોગ્ય રીતે ટચ કરીઃ કાંબલી
વિનોદ કાંબલીનું કહેવુ છે કે તે આ મામલે એફઆઈઆર દાખલ કરાવશે કારણમકે રાજેન્દ્ર તિવારીએ મારી પત્નીને અયોગ્ય રીતે ટચ કરી છે. મે મુંબઈ પોલિસને આ વિશે ટ્વિટ કર્યુ છે. હવે તે જ આનો ઉકેલ લાવશે.
![]() |
Gujarati News, Cricket, former India cricketer Vinod Kambli and his wife Andrea had an altercation with music composer Ankur Tiwari and his father. |
બાંગુરનગર પોલિસ સ્ટેશન
આ મામલે બાંગુરનગર પોલિસ સ્ટેશનમાં indian cricket કાંબલી અને તેની પત્ની સામે આઈપીસીની ધારા 504 (શાંતિ ભંગ કરવા માટે જાણી જોઈને કોઈનું અપમાન કરવા) અને ધારા 323 (હિંસક રીતે કોઈને દંડિત કરીને નુકશાન પહોંચાડવા) હેઠળ કેસ ફાઈલ કર્યો છે. Gujarati news તમને જણાવી દઈએ કે પીડિત રાજેન્દ્ર કુમાર તિવારી એક બેંક કર્મચારી છે કે જે જાણીતા બોલિવુડ સિંગર અંકિત તિવારીના પિતા છે અને અંકુર તિવારી એક બિઝનેસમેન છે.
Gujaratdivyabhaskar news, sports, cricket, football, futbol, world, Indian, business, health, entertainment, magazine, Gujarati, business news, Gujarati news, health tips, Gujarat Samachar, world news, Gujarat, cricket score, sports news, cricket news, business. Gujarat Samachar, Read Gujarati Top News and Samachar Headlines today in the Gujarati Language. Latest Gujarati News, News Headlines & Breaking News from India in Gujarati. Gujarat Samachar is world's highest selling Gujarati Newspaper.
No comments:
Post a Comment