Entertainment Jokes on boy-girl marriage read here Gujarati funny jokes
 |
Entertainment Jokes on boy-girl marriage read here Gujarati funny jokes |
અંગ્રેજી બોલવાના ચક્કરમાં છોકરીથી થઈ મોટી ભૂલ
Entertainment Jokes એક છોકરાએ એક છોકરીને કહ્યુ - મારી સાથે લગ્ન કરી લે. છોકરી બોલી - એવી શું ખાસ વાત છે તારામાં. છોકરો - મારા પપ્પા ગામના સૌથી મોટા માણસ છે. છોકરી તરત જ તૈયાર થઈ ગઈ. છોકરી - સારુ હું લગ્ન કરવા તૈયાર છું. લગ્ન બાદ છોકરીને ખબર પડી કે છોકરાના પિતાની ઉંમર 99 વર્ષ છે.
 |
Entertainment Jokes on boy-girl marriage read here Gujarati funny jokes |
એક છોકરી ખુશીથી પોતાના દોસ્તોને બોલી - પપ્પાએ મને નવો મોબાઈલ ખરીદીને આપ્યો. બધાએ કહ્યુ - વાહ યાર, તો તો પછી પાર્ટી થવી જોઈએ. છોકરો - અરે વાહ, કઈ કંપનીનો ? છોકરી - લાવારિસ !!! છોકરો - અરે, અક્કલની અંધી, તે લાવારિસ નહિ LAVA IRIS છે...
Gujaratdivyabhaskar news, sports, cricket, football, futbol, world, Indian, business, health, entertainment, magazine, Gujarati, business news, Gujarati news, health tips, Gujarat Samachar, world news, Gujarat, cricket score, sports news, cricket news, business. Gujarat Samachar, Read Gujarati Top News and Samachar Headlines today in the Gujarati Language. Latest Gujarati News, News Headlines & Breaking News from India in Gujarati. Gujarat Samachar is world's highest selling Gujarati Newspaper.
No comments:
Post a Comment