Sports, Football, Fifa 18, Man FIFA 2018: Kissed Female Journalist During Live Reporting, Woman Says We Don’t Deserve This - Gujaratdivyabhaskar news,sports,cricket,football,futbol,world,Indian,business,health,entertainment

Breaking News

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, July 2, 2018

Sports, Football, Fifa 18, Man FIFA 2018: Kissed Female Journalist During Live Reporting, Woman Says We Don’t Deserve This

Sports, Football, Fifa 18, Man FIFA 2018: Kissed Female Journalist During Live Reporting, Woman Says We Don’t Deserve This

લાઈવ રિપોર્ટિંગ દરમિયાન આ વ્યક્તિએ મહિલા પત્રકારને કિસ કરી | Man FIFA 2018: Kissed Female Journalist During Live Reporting, Woman Says We Don’t Deserve This

Sports, Football, Fifa 18 આખી દુનિયામાં આ સમયે FIFA વર્લ્ડ કપનો ખુમાર જોવા મળી રહ્યો છે. Footbal પસંદ કરતા દેશોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને જશ્ન માનવી રહ્યા છે. પરંતુ આ જશ્ન વચ્ચે કેટલાક લોકો પોતાની મર્યાદા ભૂલી રહ્યા છે. સોશ્યિલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે એક ફેન લાઈવ રિપોર્ટિંગ દરમિયાન મહિલા પત્રકાર સાથે ગેરવર્તણૂક કરી રહ્યો છે. ફેન લાઈવ રિપોર્ટિંગ કરી રહેલી મહિલા પાસે આવ્યો અને તેને જબરજસ્તી કિસ કરવા લાગ્યો.
Gujarat news,sports,cricket,Football,futbol,world,Indian,business,health,entertainment,magazine,gujarati,business news,gujarati news,health tips,News
Sports, Football, Fifa 18, Man FIFA 2018: Kissed Female Journalist During Live Reporting, Woman Says We Don’t Deserve This
Sports, Football, Fifa 18 આખી દુનિયામાં FIFA World Cupનો ખુમાર જોવા મળી રહ્યો છે. આ વખતે રશિયા Fifa 18 વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. એટલા માટે દુનિયાના અલગ અલગ દેશોથી લોકો Football ફિફા વર્લ્ડ કપનો આનંદ લેવા માટે રશિયામાં આવી રહ્યા છે. પરંતુ આ ભીડમાં કેટલાક એવા પણ લોકો છે જેઓ પોતાની મર્યાદા ભૂલી રહ્યા છે. Sport
Julieth Gonzalez Theran નામની પત્રકાર જર્મન બ્રોડકાસ્ટર Deutsche Welle માટે લાઈવ રિપોર્ટિંગ કરી રહી હતી. ત્યારે એક વ્યક્તિ તેની પાસે આવીને તેને કિસ કરે છે. Julieth કેમેરા પર Football World Cup ખુમાર વિશે જણાવી રહી છે ત્યારે જ એક વ્યક્તિ તેની પાસેથી પસાર થાય છે અને તેને ખેંચીને કિસ કરી લે છે. આ વ્યક્તિની હરકતથી નારાજ Julieth ઘ્વારા આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તેને લખ્યું છે કે ઇઝ્ઝત કરો, અમે આવું ડિઝર્વ નથી કરતા, અમે સમાન રીતે મૂલ્યવાન અને પ્રોફેશનલ છે. મને પણ Footballની ખુશી છે પરંતુ સ્નેહ અને ઉત્પીડનની સીમા ઓળખવી જોઈએ.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages