Business news, Jio best offer, Reliance Jio Oppo Monsoon offer: 3.2TB 4G data and benefits worth Rs 4900
રિલાયન્સ જિયોની મોન્સુન ઓફરમાં ઈન્ટરનેટનો વરસાદ
![]() |
Business news, Jio best offer, Reliance Jio Oppo Monsoon offer: 3.2TB 4G data and benefits worth Rs 4900 |
ઓપ્પો ગ્રાહકોને મળશે આ ઓફરનો ફાયદો
![]() |
Business news, Jio best offer, Reliance Jio Oppo Monsoon offer: 3.2TB 4G data and benefits worth Rs 4900 |
ઓફરનો ફાયદો લેવા કરવાનું રહેશે આ રિચાર્જ
Business news, Jio best offer, Jio પ્લાન મુજબ 3.2 ટીબી ડેટા આપવાની વાત કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ઓપ્પો ફોન ખરીદવા સાથે જિયો સિમ પર 198 કે 299 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. જો તમે 198 રૂપિયાનો પ્લાન લેશો તો ગ્રાહકને રોજના 2 જીબી ડેટા મળશે. એટલે કે મહિનાનું 56 જીબી. વળી, 299 ના પ્લાનમાં રોજના ત્રણ જીબી એટલે કે મહિને 84 જીબી ડેટા. 198 રૂપિયાના પ્લાન સાથે ગ્રાહકને 2184 જીબી ડેટા મળશે.
![]() |
Business news, Jio best offer, Reliance Jio Oppo Monsoon offer: 3.2TB 4G data and benefits worth Rs 4900 |
ઓફરનો ફાયદો લેવા કરવાનું રહેશે આ રિચાર્જ
![]() |
Business news, Jio best offer, Reliance Jio Oppo Monsoon offer: 3.2TB 4G data and benefits worth Rs 4900 |
ગ્રાહકોને થશે 4900 રૂપિયાનો ફાયદો
Business news, Jio best offer,
ઈન્ટરનેટ ડેટાના લાભની સાથે ગ્રાહકોને 4900 રૂપિયાનો ફાયદો પણ થશે. જો તમે કોઈ ઓપ્પો ફોન ખરીદો છો અને 198 કે 299 નું રિચાર્જ કરાવો તો તમને 1800 રૂપિયા કેશબેક મળશે.
Jio
પ્લાન મુજબ 50 રૂપિયાના 36 વાઉચર આપવામાં આવશે. સાથે જિયો મનીમાં 1800 રૂપિયા મળશે (આ પૈસા ત્રણ વાર 600-600 ના રૂપમાં આવશે.)
![]() |
Business news, Jio best offer, Reliance Jio Oppo Monsoon offer: 3.2TB 4G data and benefits worth Rs 4900 |
No comments:
Post a Comment